Learn how to make peri peri masala at home

સામગ્રી

  • 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 નાની ચમચી ગાર્લિક પાવડર
  • 1 નાની ચમચી ઓનિયન પાવડર
  • 1 નાની ચમચી આમચૂર પાવડર
  • 1 નાની ચમચી આખા મરી
  • 1 નાની ચમચી ઓરીગાનો
  • 1 નાની ચમચી મીઠું
  • 1 નાની ચમચી ખાંડ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક મિક્સચર જાર લો.
  • તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, ચીલી ફ્લેક્સ, ગાર્લિક પાવડર, ઓનિયન પાવડર, આમચૂર પાવડર, કાળા મરી, ઓરીગાનો, મીઠું, ખાંડ ઉમેરો.
  • બધી જ સામગ્રી મિક્સચર જારમાં ભેગી કર્યાબાદ એકદમ જીણો પાવડર બનાવી દો.
  • તેને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી દો.
  • તેને જરુર મુજબ તમારી મનપંસદ વાનગી પર ભભરાવીને તેનો આનંદ માણો.

વાંચો : ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવાની રેસિપી

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.

Categorized in: