માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો
1
લીમડો – આ ઝાડથી તો કોઇ જ અજાણ નથી. ગામડાઓમાં દરેક વાસમાં (મહોલ્લામાં) આ ઝાડ તો હોય જ છે. ઉનાળાની ભર બપોરે બાળકો માટે રમવાથી, સાંજે ગામની સ્ત્રીઓ ખાટલો લઇને બેસે ત્યારે કોની સાસુ કેવી છે? તે માત્ર એ લીમડાને જ ખબર હોય. તો જાણો, આપણા મિત્ર એવા લીમડા વિશેની અમુક વાતો.
આજે 7 જુલાઇ છે. આપણા દરેકના ચહીતા ક્રિકેટ જગતના પ્રખ્યાત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ઉર્ફે એમ. એસ. ધોનીનો જન્મદિવસ છે. તો ચાલો જાણીએ ધોનીના જીવનના અમુક પળો વિશે.
કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં બાળકો ઘરમાં બેસીને ખૂબ જ કંટાળે છે. ત્યારે ચાલો જાણીએ એવી 5 રમતો વિશે જે તમે ઘરમા બેસીને તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને પણ રમી શકો છો. આ રમતો બાળકોની સાથે-સાથે મોટા પણ રમી શકે છે.