10 ગુજરાતી પુસ્તકો જે દરેક વ્યક્તિએ વાંચવા જ જોઈએ
Hindu marriage 7 vachan | હિન્દુ લગ્નના સાત વચન અને તેનુ મહત્વ
કમરના દુ:ખાવાના કારણોથી સારવાર સુધીની સંપૂર્ણ માહિતી – Back Pain
ગુજરાતમાં આવેલા 10 પવિત્ર શિવમંદિરો અને તેનું મહત્વ
ગુજરાતમાં ઉનાળા વેકેશનમાં ફરવા લાયક સ્થળો
દાડમના ફાયદા : કેન્સર જેવા જીવલેણ રોગોમાં પણ અસરકારક
વિશ્વ ગુજરાતી ભાષા દિવસના દિવસે ગુજરાતી ભાષા સાથે પ્રેમ કરો
ગુજરાતમાં ચોમાસા દરમિયાન ફરવા લાયક સ્થળો
કનેવાલ લેક – આણંદ જિલ્લાનું એક છૂપું રત્ન
ચાલો જાણીએ 5 રમતો વિશે જે બાળકો સાથે-સાથે વડીલો પણ રમી શકે…..
ચહેરા પરના વાળ: દૂર કરવાની આસાન રીતો
ફરવા જવાનું છે ? ના, મારાથી સીડીઓ નહિ ચડી શકાય અથવા મારાથી વધારે ચલાતું નથી. ઘૂંટણમાં હમણાનો ખૂબ જ દુ:ખાવો રહે છે. આ શબ્દો હવે સામાન્ય થઇ ગયા છે. આ સમસ્યા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે, કારણ કે તે દિવસભર ઊભા-ઊભા કામ કરે છે તેનાથી તેમનું લોહી એક જગ્યાએ ભેગુ થાય છે. તેથી હાડકા નબળા પડે છે. ઉંમર વધતા આ દુ:ખાવો શરૂ થાય છે પરંતુ હવે તો નાની ઉંમરના વ્યક્તિમાં પણ આ દુ:ખાવો થવા લાગ્યો છે. તો ચાલો, જાણીએ નાની ઉંમરમાં થતા ઘૂંટણના દુ:ખાવાના કારણો વિશ.
ઉત્તર ગુજરાતનું નામ પડતા જ સૌ પ્રથમ બનાસકાંઠા જ યાદ આવે. ગુજરાતના આ જિલ્લા વિશેની આ માહિતી તમે નહિ જાણતા હોય. ત્યારે જાણો, બનાસકાંઠામાં ફરવા લાયક સ્થળો વિશે.
2022ને પૂરું થવામાં અને 2023ની શરુઆતમાં ગણતરીના જ દિવસો બાકી છે. ઘણા બધાએ અલગ-અલગ પ્લાનિંગ કર્યા હશે કે, નવા વર્ષનું સ્વાગત કેવી રીતે કરવું. જો તમારું એ પ્લાનિંગ હજી બાકી છે તો ચિંતા ના કરો અમે આપીશું થોડાક આઇડિયા નવા વર્ષના દમદાર સ્વાગત માટે.
શિયાળાની ફાઇનલી શરૂઆત થઇ ગઇ છે. શિયાળાની ઋતુ એટલે ગરમ-ગરમ બાજરીના રોટલા, રીંગળનો ઓળો, લીલી હળદર, લીલાં શાકભાજી અને ફાટેલી ત્વચા. એક મિનિટ શું ? શિયાળામાં ફાટતી ત્વચા ? હા, દરેકની આ સિઝનમાં સૌથી મોટી સમસ્યા આ જ છે. તો ચાલો, જાણીએ શિયાળામાં ફાટતી ત્વચાને કઇ રીતે મુલાયમ મલાઇ જેવી કરી શકાય ?
આજે 28 સપ્ટેમ્બર એટલે કે, શહીદ ભગતસિંહની જન્મજયંતિ. આ નામથી કોઇ અજાણ નહિ હોય. તેઓ એક મહાન ક્રાંતિકારી હતા. જે માત્ર 23 વર્ષની નાનકડી ઉંમરમાં જ દેશ માટે હસતાં-હસતાં ફાંસી પર ચડી ગયા હતા. આટલી વાત તો દરેકને ખબર જ હશે. પરંતુ તેમના જીવનથી જોડાયેલી અમુક એવી વાતો તમને જણાવીશું. જેનાથી કદાચ તમે હજી સુધી અજાણ હશો.
મોબાઇલએ દરેકના જીવનનો એક ભાગ થઇ ગયો છે. તેના વગર અત્યારના સમયમાં જીવન અગવડ ભર્યું થઇ જાય છે. ત્યારે શું તમે જાણો છો મોબાઇલ ફોન વિશેની આ અજાણી વાતો ?
બાળકોનો 2થી 5 વર્ષની ઉંમરમાં થતો વિકાસ ઘણો મહત્વનો હોય છે. આ સમયમાં બાળકો જે શીખે છે તેની અસર તેમના પર રહે છે. ત્યારે તેઓ જે રમતો રમે છે, તેની અસર પણ થતી હોય છે. ત્યારે અમે તમને અહીં જણાવીશું કેટલીક માઇન્ડ ગેમ્સ જે બાળકોના વિકાસમાં મદદરૂપ થશે.
જો તમે ઘરમાં બેઠા-બેઠા કંટાળી ગયા છો. તો અહીં તમને જણાવી રહ્યા છીએ કેટલીક એવી પ્રવૃતિઓ વિશે જેનાથી તમે મનોરંજન મેળવી શકો છો.
14 સપ્ટેમ્બર એટલે આજે હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દીએે આપણી રાષ્ટ્રીય ભાષા છે. 14 સપ્ટેમ્બર 1949ના દિવસે ભારતમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી.
ગુજરાતનું નામ લેતા જ પહેલું શહેર જેનો વિચાર આવે તે અમદાવાદ છે. અમદાવાદએ ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી છે. ત્યારે અહીં ઘણા એવા જોવાલાયક સ્થળો છે. ચાલો, આજે તમને જણાવીએ અમદાવાદમાં જોવાલાયક 10 સ્થળો વિશે.