17 Min Read
2 1059

બાળકોનું ઉનાળું વેકેશન ચાલુ થઇ ગયું છે. ત્યારે ફરવા તો જવું જ પડે ને.. ત્યારે તમે ક્યાં જવાનું પસંદ કરશો ? હિલ સ્ટેશન, દરિયકાંઠે બીચ પર કે પછી કોઇ મંદિરે ? ચાલો જાણીએ આવા દરેક સ્થળો વિશે જે ગુજરાતમાં આવેલા છે.

Continue Reading
11 Min Read
0 237

આપણે આપણા શરીરના દરેક અંગો વિશે ઘણું બધું જાણીએ છીએ. પરંતુ શું તમે તમારા દાંત વિશેની આ મજેદાર વાતો જાણો છો ?

Continue Reading
11 Min Read
0 164

IPL એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League). તે 2008માં બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) દ્વારા રજૂ કરવામાં આવેલી 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તે પુરુષો દ્વારા રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તેની પ્રથમ સિઝન 18 એપ્રિલ 2008ના રોજ શરૂ થઈ હતી. IPLની પ્રથમ વિજેતા રાજસ્થાન રોયલ્સ હતી. આ તો તમે બધા જાણો જ છો. પરંતુ અહીં જાણવા મળશે IPL વિશે અમુક એવી વાતો જે ભાગ્યે જ તમે જાણતા હશો.

Continue Reading
10 Min Read
0 120

સોસાયટીની ખટપટથી દૂર ભાગવા તમે શું કરો છો? તમારામાંથી ઘણા બધાનો જવાબ હશે કે, અમારા ફોનમાં સારા ગીતો ચાલુ કરીને હેડફોન્સ લગાવીને ખોવાઇ જઇએ છીએ. સાચું કે નહિ ? પરંતુ શું તમે જાણો છો તે ઇયરફોન વિશેની આ વાતો ?

Continue Reading
8 Min Read
0 125

ગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તીઓનો તહેવાર છે. તે ઈસુના મૃત્યુની યાદ મનાવવામાં છે. તે પાશ્ચલ ટ્રિડ્યુમ ( Paschal Triduum)ના પ્રમાણે આવતા ઇસ્ટર પહેલાના શુક્રવારે મનાવવામાં આવે છે. તેને હોલી ફ્રાઇડે, ગ્રેટ ફ્રાઇડે અથવા બ્લેક ફ્રાઇડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 7 એપ્રિલ 2023ના રોજ મનાવવામાં આવશે.

Continue Reading
13 Min Read
2 283

વ્યક્તિએ પોતાની અલગ એક દુનિયા બનાવી છે. જેમાં કોઇ બીજું વ્યક્તિ તેની સાથે શારિરીક રીતે હાજર નથી હોતું. તે દુનિયા એટલે સોશિયલ મીડિયાની દુનિયા. અહીં તે પોતાના સ્વજનોથી દૂર બીજા લોકો સાથે કનેક્ટ થાય છે. હવે દરેક વ્યક્તિને ડિજીટલ વ્યસન થાય છે.

Continue Reading
14 Min Read
0 673

ગુજરાતમાં ઘણા તળાવ છે. પરંતુ આજે આપણે વાત કરીશું એક એક એવા તળાવ વિશે વાત કરીશું જે માત્ર એક સામાન્ય જળાશય નથી. આ તળાવથી ચાલતી પુરવઠા યોજના કેટલાય ગામોને પાણી પહોંચાડે છે. મત્સય ઉદ્યોગ દ્વારા કેટલાય લોકોને રોજગારી આપે છે. તેની સાથે-સાથે ફરવા માટે પણ એક શ્રેષ્ઠ જગ્યા છે. તો ચાલો જાણીએ આ તળાવ વિશે.

Continue Reading
24 Min Read
0 433

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સમય જ એવો છે કે, દરિયાકાંઠે ફરવાની મજા આવે. તેમાં પણ ગુજરાતની વાત આવે ત્યારે તો વાત જ શું કરવી ? ભારતના નવ રાજ્યો દરિયા કિનારા ધરાવે છે. તેમાં ગુજરાત રાજ્ય સૌથી લાંબો 1600 કિ.મી.નો દરિયાકાંઠો ધરાવે છે. ત્યારે, ચાલો ત્યારે આજે સાથે ગુજરાતના દરિયાની મુસાફરી કરીએ.

Continue Reading
23 Min Read
0 548

વડોદરા એક એવું શહેર જે મેટ્રો સીટી જેવું ગીચ પણ નથી કે, નાના શહેરની જેમ સુવિધા વગરનું પણ નથી. વડોદરામાં રહેવાની તો મજા આવે જ છે પરંતુ, ત્યાં ફરવા માટે પણ એટલા જ સરસ સ્થળો છે, ત્યારે જાણો, વડોદરામાં ફરવા લાયક સ્થળો વિશે.

Continue Reading
20 Min Read
0 122

ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રમત ક્રિકેટને માનવામાં છે. અહીં તમે કોઇ પણ બાળકને ઉભા રાખીને પૂછશો કે કઇ રમત રમવી ગમે છે ? મોટાભાગના બાળકોનો જવાબ ક્રિકેટ જ હશે. જ્યારે તેમને પૂછવામાં આવશે કે, ફેવરેટ ક્રિકેટર કોણ છે ? તો જવાબ મળશે. સચિન, કપિલ દેવ, ધોની વગેરે.
આ જવાબોમાં તમને કોઇ મહિલા ક્રિકેટરનું નામ સાંભળવા ભાગ્યે જ મળશે. થોડા વર્ષો પહેલાં તો સ્થિતિ એવી હતી કે, લોકો પૂછતા મહિલાઓની ક્રિકેટ ટીમ પણ છે ? ચાલો, જાણીએ આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સફર વિશે.

Continue Reading