સ્પોર્ટ્સ

8   Articles
8
17 Min Read
0 110

જાણો એશિયા કપ વિષે. ક્યારે શરૂઆત થઇ? પ્રથમ એશિયન કપ કોણ જીત્યું અને ભારત કેટલી વાર અને ક્યારે એશિયા કપ જીત્યું.

Continue Reading
11 Min Read
0 165

IPL એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League). તે 2008માં બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) દ્વારા રજૂ કરવામાં આવેલી 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તે પુરુષો દ્વારા રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તેની પ્રથમ સિઝન 18 એપ્રિલ 2008ના રોજ શરૂ થઈ હતી. IPLની પ્રથમ વિજેતા રાજસ્થાન રોયલ્સ હતી. આ તો તમે બધા જાણો જ છો. પરંતુ અહીં જાણવા મળશે IPL વિશે અમુક એવી વાતો જે ભાગ્યે જ તમે જાણતા હશો.

Continue Reading
20 Min Read
0 122

ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રમત ક્રિકેટને માનવામાં છે. અહીં તમે કોઇ પણ બાળકને ઉભા રાખીને પૂછશો કે કઇ રમત રમવી ગમે છે ? મોટાભાગના બાળકોનો જવાબ ક્રિકેટ જ હશે. જ્યારે તેમને પૂછવામાં આવશે કે, ફેવરેટ ક્રિકેટર કોણ છે ? તો જવાબ મળશે. સચિન, કપિલ દેવ, ધોની વગેરે.
આ જવાબોમાં તમને કોઇ મહિલા ક્રિકેટરનું નામ સાંભળવા ભાગ્યે જ મળશે. થોડા વર્ષો પહેલાં તો સ્થિતિ એવી હતી કે, લોકો પૂછતા મહિલાઓની ક્રિકેટ ટીમ પણ છે ? ચાલો, જાણીએ આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સફર વિશે.

Continue Reading
19 Min Read
0 313

બાળકોનો 2થી 5 વર્ષની ઉંમરમાં થતો વિકાસ ઘણો મહત્વનો હોય છે. આ સમયમાં બાળકો જે શીખે છે તેની અસર તેમના પર રહે છે. ત્યારે તેઓ જે રમતો રમે છે, તેની અસર પણ થતી હોય છે. ત્યારે અમે તમને અહીં જણાવીશું કેટલીક માઇન્ડ ગેમ્સ જે બાળકોના વિકાસમાં મદદરૂપ થશે.

Continue Reading
14 Min Read
0 198

29 ઓગસ્ટ એટલે કે આજે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. તેમને હોકીના જાદુગર કેમ કહેવામાં આવે છે ? શું જાદુ હતો એમનામાં કે બોલ એમની સ્ટીકને છોડી જ નહોતી શકતી. જાણો, મેજર ધ્યાનચંદના જીવન તથા તેમના જીવનના અમુક કિસ્સાઓ વિશે.

Continue Reading
10 Min Read
0 104

આજે 20 જુલાઇએ International chess day તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જાણો કે, ચેસની શરુઆત ક્યારે થઇ હતી ? કેવી રીતે ચેસ રમી શકાય ?

Continue Reading
10 Min Read
2 268

આજે 7 જુલાઇ છે. આપણા દરેકના ચહીતા ક્રિકેટ જગતના પ્રખ્યાત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ઉર્ફે એમ. એસ. ધોનીનો જન્મદિવસ છે. તો ચાલો જાણીએ ધોનીના જીવનના અમુક પળો વિશે.

Continue Reading
7 Min Read
2 636

કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં બાળકો ઘરમાં બેસીને ખૂબ જ કંટાળે છે. ત્યારે ચાલો જાણીએ એવી 5 રમતો વિશે જે તમે ઘરમા બેસીને તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને પણ રમી શકો છો. આ રમતો બાળકોની સાથે-સાથે મોટા પણ રમી શકે છે.

Continue Reading