ધર્મ દર્શન

14   Articles
14
16 Min Read
0 184

આજે અયોધ્યામાં રામ લ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સાક્ષી આખો દેશ બન્યો છે. આપણા ભગવાન રામ 500 વર્ષના વનવાસ પછી તેમના ઘરે અયોધ્યા પાછા આવી ગયા છે. સતયુગમાં જ્યારે ભગવાન રામ…

Continue Reading
12 Min Read
0 107

હિન્દુ ધર્મમાં કાળી ચૌદસનું ખૂબ જ મહત્વ છે. દિવાળીના આગલા દિવસે એટલે કે, આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસનો તહેવાર ઉજવાય છે. આ તહેવાર યમરાજ સમક્ષ દીવો પ્રગટાવીને તેમનામાં શ્રદ્ધા દર્શાવવા માટે ઉજવવામાં આવે છે. કાળી ચૌદસને દેશમાં અલગ-અલગ નામથી ઉજવવામાં આવે છે. કેટલાક સ્થળોએ કાળી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ ચતુર્દશી તરીકે પણ ઉજવવામાં આવે છે.

Continue Reading
28 Min Read
0 115

આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ધનતેરસના તહેવારને લઈને ઘણી કથીઓ જોવા મળે છે. કેટલીક વાર્તાઓ આ તહેવારની ઉજવણીની પરંપરા સાથે જોડાયેલી છે, તો કેટલીક વાર્તાઓ તેના ફાયદાઓ સાથે જોડાયેલી છે. તો જાણો તેવી અમુક પ્રકારની દંતકથાઓ વિશે.

Continue Reading
12 Min Read
0 105

રક્ષાબંધન માત્ર ભાઇ-બહેનનો તહેવાર નથી. તે તહેવાર છે ભાઇ-બહેન, બહેન-બહેન અને ભાઇ-ભાઇ વચ્ચેના અતૂટ બંધનનો. અંગ્રેજીમાં તેની માટે સીબલિંગ્સ શબ્દ વપરાય છે. આ બંધન એટલું અતૂટ હોય છે કે, તેને શબ્દોમાં વર્ણવું મારા માટે તો ખૂબ જ મુશ્કેલ છે. તમે વિશ્વના કોઇ પણ ખૂણે જતા રહો આ સંબંધનું મહત્તવ ઓછું થતું નથી. પરંતુ આપણા ભારતમાં તો આ સંબંધ માટે તો એક તહેવાર ઉજવવામાં આવે છે. તેને આપણે સૌ રક્ષાબંધન કહીએ છીએ.

Continue Reading
8 Min Read
0 125

ગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તીઓનો તહેવાર છે. તે ઈસુના મૃત્યુની યાદ મનાવવામાં છે. તે પાશ્ચલ ટ્રિડ્યુમ ( Paschal Triduum)ના પ્રમાણે આવતા ઇસ્ટર પહેલાના શુક્રવારે મનાવવામાં આવે છે. તેને હોલી ફ્રાઇડે, ગ્રેટ ફ્રાઇડે અથવા બ્લેક ફ્રાઇડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 7 એપ્રિલ 2023ના રોજ મનાવવામાં આવશે.

Continue Reading
13 Min Read
0 256

આજે ભાદરવા સુદ આઠમ એટલે આપણા રાધાજીનો જન્મદિવસ. આજનો દિવસ રાધાષ્ટમીના દિવસ તરીકે ઓળખાય છે. ત્યારે આજના શુભ અવસર પર જાણીએ રાધારાણી વિશે.

Continue Reading
26 Min Read
0 390

ગણપતિ ભગવાન સૌને વાહલાં લાગે છે. કોઇ પણ મંદિરમાં ભગવામ ગણપતિની મૂર્તિ તો જોવા મળે જ છે. કોઇ પણ પ્રકારની પૂજામાં પણ ગણપતિનું પૂજન પહેલાં કરવામાં આવેછે. ત્યારે જાણો ભારતમાં આવેલા 10 ગણપતિ મંદિર વિશે.

Continue Reading
24 Min Read
0 193

ગણેશ ચતુર્થી પર ભગવાન ગણપતિને ઘરે લાવવામાં આવે છે. ત્યારે ગણપતિની પૂજા કરવાની સંપૂર્ણ વિધી વિશે જાણો માત્ર Just1click.in પર

Continue Reading
8 Min Read
0 170

ભગવાન કૃષ્ણએ મહાભારમાં દ્રોપદીને કઇ રીતે ભિષ્ણ પિતામહ પાસેથી અખંડ સૌભાગ્ય વતીના આશીર્વાદ અપાવીને અર્જુનને બચાવ્યો. માત્ર just1click.in પર

Continue Reading
18 Min Read
4 1122

આજથી શ્રાવણ મહિનાની શરુઆત થઇ ગઇ છે. શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવનો મહિનો. ત્યારે શિવ મંદિરે દર્શન કરવા તો જવું જ પડે ને ? તો જાણો, ગુજરાતમાં આવેલા 10 શિવ મંદિર તથા તેના મહત્વ વિશે.

Continue Reading