ઓછી સાર-સંભાળ સાથે ઘરની અંદરની હવા શુદ્ધ કરીને ઓક્સિજનની અછતને પૂરી કરશે આ 10 પ્લાન્ટ. ક્યા પ્લાન્ટથી શું ફાયદા થશે ?
ઘરને શુષોભિત કરે તથા ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે તેવા Indoor Plants વિશે જાણીએ. જેની સંભાળ રાખવી ખૂબ જ સરળ રહેશે.
લાઇફસ્ટાઇલ – lifestyle related interesting and unique information
ઓછી સાર-સંભાળ સાથે ઘરની અંદરની હવા શુદ્ધ કરીને ઓક્સિજનની અછતને પૂરી કરશે આ 10 પ્લાન્ટ. ક્યા પ્લાન્ટથી શું ફાયદા થશે ?
ઘરને શુષોભિત કરે તથા ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે તેવા Indoor Plants વિશે જાણીએ. જેની સંભાળ રાખવી ખૂબ જ સરળ રહેશે.
સ્ત્રીઓ પોતાનું અને પોતાના શરીરનું ખૂબ જ ખાસ ધ્યાન રાખતી હોય છે. ત્યારે અમુક સ્ત્રીઓને ચહેરાના ભાગ પર વાળ ઉગતા હોય છે. જે એકદમ સામાન્ય બાબત છે. પરંતુ તે અનિચ્છનિય વાળને દૂર કરવા માટે ઘણી વાર મુંઝાતી હોય છે. તો ચહેરાના વાળને દૂર કરવાની 5 સરળ રીત વિશે જાણો.
ચોમાસાની સિઝનની શરૂઆત થઇ ગઇ છે. દરેક જગ્યાએ વરસાદે તેનું આગમન કરી જ દીધું છે. ચોમાસુ આવે અને ઘરમાં ભજિયા ન બને તો આપણે ગુજરાતી શાના ? ચોમાસાની ઋતુની મજા તો લેવાની જ છે, પરંતુ તેની સાથે-સાથે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવાનું જ છે. જેથી આપણે અને આપણો પરિવાર સ્વસ્થ અને સુરક્ષિત રહે.