દેશમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઘણા રાજ્યો ગરમીની લપેટમાં છે. કેટલીક જગ્યાએ તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે, જ્યારે દક્ષિણના રાજ્યોમાં તાપમાન 42-43 ડિગ્રીએ પહોંચી ગયું છે. દેશના ઘણા રાજ્યોમાં હીટવેવનું રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તો જાણો, લૂ અથવા હીટવેવ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ – lifestyle related interesting and unique information
8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આપણે દરેક આ દિવસ તો ઉજવીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે, આ દિવસ કેમ ઉજવાય છે? તથા મહિલા દિવસ ઉજવવાની શરુઆત ક્યારથી થઇ? અને આ દિવસ આંતરરાષ્ટ્રીય દિવસ કઇ રીતે બન્યો? તો જાણવા માટે વાંચો….
રક્ષાબંધનની તમે ગિફ્ટ લાવ્યા ? જો નલાવ્યા હોય તો વાંચો તમારા બજેટમાં ગિફ્ટ આપવા માટેના 10 આઇડિયા.
વ્યક્તિએ પોતાની અલગ એક દુનિયા બનાવી છે. જેમાં કોઇ બીજું વ્યક્તિ તેની સાથે શારિરીક રીતે હાજર નથી હોતું. તે દુનિયા એટલે સોશિયલ મીડિયાની દુનિયા. અહીં તે પોતાના સ્વજનોથી દૂર બીજા લોકો સાથે કનેક્ટ થાય છે. હવે દરેક વ્યક્તિને ડિજીટલ વ્યસન થાય છે.
મહેંદી ઘણા વર્ષોથી ખૂબ જ લોકપ્રિય છે. વિવિધ પ્રસંગો દરમિયાન સ્ત્રીઓ તેને હાથમાં લગાવે છે. કુદરતી મહેંદીની સુગંધ એટલી મનમોહિત હોય છે કે, તે તમારા મનને શાંત કરે છે. એક કહેવત છે કે “મહેંદીનો રંગ જેટલો ઘેરો, પતિનો પ્રેમ તેટલો વધુ”. અમુકને કુદરતી રીતે જ મહેંદીનો રંગ ઘરો આવતો હોય છે. પરંતુ જો તમારો મહેંદીનો રંગ ઘેરો નથી આવતો તો આ અમુક રીત તેનાથી તમે ઘેરો રંગ મેળવી શકશો.
ચહેરા પરની tanning દૂર કરવાની રીત. ઘરમાં રહેલી એક એવી વસ્તુ જે ચહેરાની કાળાશને દૂર કરશે. જાણવા માટે ક્લિક કરો.
આજકાલ કૂતરો રાખવાનો શોખ કોને નથી? પણ કુતરા ની જાળવણી કરવી ખુબજ અઘરી છે. તો જાણો ૧૦ એવી Dog Breed વિષે જે તમે સરળતા થી ઘર માં રાખી શકો છો.
લગ્નના સપ્તપદીના સાત વચન લગ્ન જીવનમાં ખૂબ જ મહત્વનાં હોય છે. તેમાં વર-કન્યા એકબીજાને વચન શું વચન આપે છે ? ક્યા વચનનું કેટલું મહત્વ છે ?
આજે 20 જુલાઇએ International chess day તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જાણો કે, ચેસની શરુઆત ક્યારે થઇ હતી ? કેવી રીતે ચેસ રમી શકાય ?
સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધો ઘણી ચર્ચામાં છે. લલિત મોદીના જીવનની અજાણી વાતો વિશે જાણો. ક્યારે અને કઇ રીતે સુષ્મિતા સાથે સંબંધો વધ્યા?