તુરિયાના શાકને વધારે સ્વાદિષ્ટ બનાવો. તેમાં ચણાના લોટમાંથી ઢોકળી બનાવીને તેનું શાક બનાવો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શું છે ? કેમ તમારા ઘર પર તિરંગો લહેરાવવો જોઇએ.
આજકાલ કૂતરો રાખવાનો શોખ કોને નથી? પણ કુતરા ની જાળવણી કરવી ખુબજ અઘરી છે. તો જાણો ૧૦ એવી Dog Breed વિષે જે તમે સરળતા થી ઘર માં રાખી શકો છો.
તાઇવાન અને ચીન વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. તો જાણો, તાઇવાન ચીન થી અલગ કઇ રીતે પડ્યું ?, કેમ તાઇવાનને ચીન કબ્જે કરવા માંગે છે ? તાઇવાન જો યુદ્ધ થશે તો ચીન સામે ટકી શકશે ?
આજથી શ્રાવણ મહિનાની શરુઆત થઇ ગઇ છે. શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવનો મહિનો. ત્યારે શિવ મંદિરે દર્શન કરવા તો જવું જ પડે ને ? તો જાણો, ગુજરાતમાં આવેલા 10 શિવ મંદિર તથા તેના મહત્વ વિશે.
કમરમાં થતા દુ:ખાવાનું કારણથી લઇને તેની સારવાર વિશેની સંપૂર્ણ માહિતી. કેવા પ્રકારની કસરતથી દુ:ખાવો ઓછો થશે ?
માઉન્ટ આબુમાં નક્કી લેક અને ગુરુશિખર ફરી-ફરીને કંટાળી ગયા છો ? તો જાણો માઉન્ટ આબુમાં જોવાલાયક અને ફરવાલાયક 10 જગ્યાઓ વિશે.
ભારતના 15મા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ક્યારે અને કેવી રીતે રાજકારણમાં જોડાયા હતા ? રાજકરણમાં જોડાવવા પહેલા શું કરતા હતા ?
લગ્નના સપ્તપદીના સાત વચન લગ્ન જીવનમાં ખૂબ જ મહત્વનાં હોય છે. તેમાં વર-કન્યા એકબીજાને વચન શું વચન આપે છે ? ક્યા વચનનું કેટલું મહત્વ છે ?
દાડમને છોલ્યા પછી અંદરથી ખૂબ જ સુંદર દેખાય છે. આ ફળ એટલા બધા જીવલેણ રોગોમાં ફાયદાકારક છે. કેન્સરથી લઇને ડાયાબિટીસ દરેકમાં ઉપયોગી સાબિત થશે.