જાણો એશિયા કપ વિષે. ક્યારે શરૂઆત થઇ? પ્રથમ એશિયન કપ કોણ જીત્યું અને ભારત કેટલી વાર અને ક્યારે એશિયા કપ જીત્યું.
રક્ષાબંધન માત્ર ભાઇ-બહેનનો તહેવાર નથી. તે તહેવાર છે ભાઇ-બહેન, બહેન-બહેન અને ભાઇ-ભાઇ વચ્ચેના અતૂટ બંધનનો. અંગ્રેજીમાં તેની માટે સીબલિંગ્સ શબ્દ વપરાય છે. આ બંધન એટલું અતૂટ હોય છે કે, તેને શબ્દોમાં વર્ણવું મારા માટે તો ખૂબ જ મુશ્કેલ છે. તમે વિશ્વના કોઇ પણ ખૂણે જતા રહો આ સંબંધનું મહત્તવ ઓછું થતું નથી. પરંતુ આપણા ભારતમાં તો આ સંબંધ માટે તો એક તહેવાર ઉજવવામાં આવે છે. તેને આપણે સૌ રક્ષાબંધન કહીએ છીએ.
રક્ષાબંધનની તમે ગિફ્ટ લાવ્યા ? જો નલાવ્યા હોય તો વાંચો તમારા બજેટમાં ગિફ્ટ આપવા માટેના 10 આઇડિયા.
આજકાલ ચંદ્રયાન-3 ખૂબ જ ચર્ચામાં છે. ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગના ચાર વર્ષ બાદ આ મિશન મોકલવામાં આવ્યું છે. મિશન મંગલની સફળતા અને ત્યારબાદ ચંદ્રયાન-2ની નિષ્ફળતા પછી આખા વિશ્વની દ્રષ્ટિચંદ્રયાન-3 પર છે. જો આ મિશન સફળ થશે, તો તે અંતરિક્ષ ક્ષેત્રે ભારતની બીજી મોટી સફળતા હશે. ભારતની ચંદ્રયાન-3 પાસેથી ખૂબ જ આશાઓ જોડાયેલી છે. તો ચંદ્રયાન-3ને ચંદ્ર પર કેમ મોકલવામાં આવ્યું છે ? તેનો હેતુ શું છે ? ચંદ્ર પર શા માટે શોધ થઇ રહી છે ? ચંદ્ર મિશનથી મનુષ્યને શું ફાયદો થશે ? જાણવા માટે વાંચો…
આંખ શરીરનો ખૂબ જ નાજુક અને મહત્વનું અંગ છે. તેમાં આવેલી નાનામાં નાની સમસ્યા પણ ખૂબ જ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. આંખો આવવી પણ એક સમસ્યા જ છે. જેને તબીબી ભાષામાં કંજંક્ટિવાઇટિસ કહેવામાં આવે છે. આજે આપણે આ કંજંક્ટિવાઇટિસ વિશે જાણીશું.
સવારના નાસ્તામાં ગુજરાતીઓએ બટાકા પૌવા તો ખૂબ જ ખાધા હશે. પરંતુ આજે આપણે કંઇક અલગ રીતે બનતા ઇંદોરમાં પ્રખ્યાત એવા બાફેલા પૌવા તથા તેમાં વપરાતો જીરાવન માસાલો બનાવવાની રીત વિશે જાણીશું.
ગૌરી વ્રતથી હવે ઉપવાસના દિવસોની શરુઆત થઇ ગઇ છે. ઉપવાસમાં ફરાળી વાનગીઓ ખાઇ-ખાઇને કંટાળી જાઓ. અને કંઇક ઠંડુ પીવાની ઇચ્છા થાય ત્યારે આ રેસીપી જરુરથી ટ્રાય કરજો. આ ડ્રીંકથી તમને ભરપૂર એનર્જીનો અહેસાસ થશે.
ઉનાળાની ગરમી હવે પૂરી થઇ ગઇ છે. ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ગરમીના લીધે ઘરમાં બેસીને બધા કંટાળી ગયા હશો. તો ચાલો, હવે ઘરમાંથી બહાર નીકળીને ફરવા જવાના દિવસો આવી ગયા છે. ત્યારે, આજે આપણે જાણીએ ચોમાસામાં ગુજરાતમાં ફરવાલાયક સ્થળો વિશે.
બાળકોનું ઉનાળું વેકેશન ચાલુ થઇ ગયું છે. ત્યારે ફરવા તો જવું જ પડે ને.. ત્યારે તમે ક્યાં જવાનું પસંદ કરશો ? હિલ સ્ટેશન, દરિયકાંઠે બીચ પર કે પછી કોઇ મંદિરે ? ચાલો જાણીએ આવા દરેક સ્થળો વિશે જે ગુજરાતમાં આવેલા છે.
આપણે આપણા શરીરના દરેક અંગો વિશે ઘણું બધું જાણીએ છીએ. પરંતુ શું તમે તમારા દાંત વિશેની આ મજેદાર વાતો જાણો છો ?